મિશન ખાદી હની સંવાદ અને હની બોક્સ વિતરણ કાર્યક્રમ

મિશન ખાદી હની સંવાદ અને હની બોક્સ વિતરણ કાર્યક્રમ

બનાસના ખેડૂતો મધના વ્યવસાયથી લાખો રૂપિયા મેળવતા થયા છે: શ્રી મનોજ કુમાર, ચેરમેન KVIC ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC) ના ચેરમેન શ્રી મનોજ કુમારજીની અધ્યક્ષતામાં આજે બનાસ ડેરી પાલનપુર ખાતે મિશન ખાદી હની સંવાદ અને હની બોક્સ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું આહવાન અને ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના સતત પ્રયત્નો થકી આજે શ્વેતક્રાંતિ સાથે સ્વીટક્રાંતિની શરૂઆત કરી બનાસ ડેરીએ મધના વ્યવસાયથી ખેડૂતો માટે પૂરક આવક ઉભી કરી છે.

કાર્યક્રમમાં બનાસ હની પ્રોજેક્ટના પ્રોગ્રેસની વિસ્તૃત માહિતી, કામગીરી, મુશ્કેલીઓ અને ભવિષ્યની જરૂરિયાત તેમજ પ્લાનિંગથી ઉપસ્થિત ખેડૂતોને માહિતગાર કરાયા હતા. ખેડૂતો સાથે મધની ખેતી સંદર્ભે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો.

બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંગ્રામ આર. ચૌધરી, માર્કેટિંગ ડિરેક્ટર KVIC શ્રી સંજીવ પોસવાલ, ડિરેક્ટર KVIC શ્રી સંજય હેડાઓ તેમજ મધ પ્રોજેક્ટ સાથે જોડાયેલા બનાસકાંઠાના ખેડૂતો હાજર રહ્યા હતા.

Blogs

માં અંબાજીના આશીર્વાદ સાથે, અરવલ્લી ગ્રીન વોલ અને પુનઃવનીકરણ અભિયાનને આપો જનશક્તિનો સાથ!
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પર્યાવરણલક્ષી ભેટ માટે હ્રદયથી આભાર.

માં અંબાજીના આશીર્વાદ સાથે, અરવલ્લી ગ્રીન વોલ અને પુનઃવનીકરણ અભિયાનને આપો જનશક્તિનો સાથ! આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પર્યાવરણલક્ષી ભેટ માટે હ્રદયથી આભાર.

ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત માત્ર એક જ જિલ્લામાં 25,000 રિચાર્જ કૂવા બનાવવાના મહાઅભિયાનનો ભવ્ય આરંભ!
આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે આપેલું દિશાદર્શક અને પ્રેરણાત્મક સંબોધન.

ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત માત્ર એક જ જિલ્લામાં 25,000 રિચાર્જ કૂવા બનાવવાના મહાઅભિયાનનો ભવ્ય આરંભ! આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે આપેલું દિશાદર્શક અને પ્રેરણાત્મક સંબોધન.

ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી ની મહત્વપૂર્ણ જાહેરાત,બનાસ ડેરી ટૂંક સમયમાં ગાંધીનગરમાં એક શૈક્ષણિક સંસ્થા શરૂ કરશે.

ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી ની મહત્વપૂર્ણ જાહેરાત,બનાસ ડેરી ટૂંક સમયમાં ગાંધીનગરમાં એક શૈક્ષણિક સંસ્થા શરૂ કરશે.

State Of The States – Madhya Pradesh First  | India Today Event

State Of The States – Madhya Pradesh First | India Today Event

₹106 Crore Bonus Boosts Livelihoods of Thousands Through Banas Dairy

₹106 Crore Bonus Boosts Livelihoods of Thousands Through Banas Dairy

સેવામાં સમર્પિત જીવનની શરૂઆત...!

સેવામાં સમર્પિત જીવનની શરૂઆત...!

બનાસ ડેરી સંચાલિત બનાસ જનરલ હોસ્પિટલ,પાલનપુરમાં આરોગ્યસેવાના નવા યુગની શરૂઆત!

બનાસ ડેરી સંચાલિત બનાસ જનરલ હોસ્પિટલ,પાલનપુરમાં આરોગ્યસેવાના નવા યુગની શરૂઆત!

ખેતી માટે શ્રેષ્ઠ કુદરતી તાકાત: બ્રાઉન અમૃત (સ્લરી)

ખેતી માટે શ્રેષ્ઠ કુદરતી તાકાત: બ્રાઉન અમૃત (સ્લરી)

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ

દેશમાં નિર્મિત પ્રથમ "સિમેન સેક્સ સોર્ટિંગ મશીન"

દેશમાં નિર્મિત પ્રથમ "સિમેન સેક્સ સોર્ટિંગ મશીન"

ગોપાષ્ટમી પર્વ

ગોપાષ્ટમી પર્વ

અમુલ ગ્રીન એવોર્ડ

અમુલ ગ્રીન એવોર્ડ

મહિલા પશુપાલકો સાથે ચેરમેન

મહિલા પશુપાલકો સાથે ચેરમેન